જંગવડ ગામનાં ઇકો ચાલકે માનવતા નિભાવી - At This Time

જંગવડ ગામનાં ઇકો ચાલકે માનવતા નિભાવી


જંગવડ ગામના વાઘેલા વિશાલ ભાઈ ચમન ભાઈ જે નાતના (ભંગી) સમાજના છે જે ઈકો ગાડી ચલાવે છે જેની ગાડીમાં 50,000 હજાર રૂપિયા મળેલ અને જેવો તપાસ કરીને રણશોડ ભાઈ સોમાભાઈ સપરા ગામ પાસતલાવડા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટને પુરે પૂરા 50,000 રૂપિયા પરત આપીને માનવતા નિભાવી હતી. આ કામથી સમસ્ત (ભંગી ) સમાજનું ગૌરવ, ગામ તાલુકા તેમજ એક દેશના ખરા નાગરિક તરીકે ફરજ બજાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.