શહેરમાં પાલડી વિસ્તારમાં મહા લક્ષ્મી પાંચ રસ્તા પર સાંજ ના સુમારે અજાણ્યા વાહન ચાલકે પુર સ્પીડ માં આવતા ચાલતા જતા બેન ને અડફેટ લેતા જોરદાર ટક્કર થી બેન ને આંખો અને શરીર ના ભાગે ગંભીર ઈજા આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/enhuygkidt1aa51e/" left="-10"]

શહેરમાં પાલડી વિસ્તારમાં મહા લક્ષ્મી પાંચ રસ્તા પર સાંજ ના સુમારે અજાણ્યા વાહન ચાલકે પુર સ્પીડ માં આવતા ચાલતા જતા બેન ને અડફેટ લેતા જોરદાર ટક્કર થી બેન ને આંખો અને શરીર ના ભાગે ગંભીર ઈજા આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે……


શહેરમાં પાલડી વિસ્તારમાં મહા લક્ષ્મી પાંચ રસ્તા પર સાંજ ના સુમારે અજાણ્યા વાહન ચાલકે પુર સ્પીડ માં આવતા ચાલતા જતા બેન ને અડફેટ લેતા જોરદાર ટક્કર થી બેન ને આંખો અને શરીર ના ભાગે ગંભીર ઈજા આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે......
આજ રોજ સાંજ ના સુમારે એક બેન ચાલતા રસ્તો કોર્સ કરીને સામે ની તરફ જતા હતા ત્યારે બ્રીજ ઉપર થી આવતા અજાણ્યા વાહન ચાલકે પુર સ્પીડ માં આ બેન ને ટક્કર મારી ને ફરાળ થઈ ગયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તા પર આ બેન પડી ગયા હતા અને જમીન પર પટકાઈ પડ્યા હતા ગંભીર ઈજાઓ થતા આસપાસના લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા તેમેને વાડીલાલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર બાદ પરત મોકલી આપેલ પણ બીજા દિવસે તેમને શરીર અને આંખો પર વધારે નુકશાન થવાથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ટ્રોમાં સેન્ટર માં સારવાર હેઠળ સારવાર લીધી હતી અને અજાણ્યા વાહન ચાલક વિરુધ ફરિયાદ દાખલ કરી હતી
આ અંગે એન ડીવીજન ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે એટ ધીસ ટાઇમ ન્યુઝ દિનેશ સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]