બાવળા માં ગોકુળ અષ્ટમી ની ઉજવણી કરવામાં આવી - At This Time

બાવળા માં ગોકુળ અષ્ટમી ની ઉજવણી કરવામાં આવી


બાવળા માં ગોકુળ અષ્ટમી ની ઉજવણી કરવામાં આવી
ગોકુળ આઠમ એટલે શ્રી ક્રિષ્ના નાં જન્મ દિવસ ની ઉજવણીબાવળા માં ગોકુળ આઠમ ની હર્ષ ભેર ઉજવણી કરવામા આવી હતી અને સાથે બાવળા માં સુંદર બાળ ગોપાળ ક્રિષ્ના બની ને ક્રિષ્ના જન્મ ઉત્સવ માનવમાં આવ્યો હતો
બાવળા માં આવેલ પ્રજાપતિ વાસ માં રહેતાં લોકો દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી
જેમા નાના ભૂલકાઓ ક્રિષ્ણા બની ને ડાન્સ કરિયો હતો સાથે મહિલાઓ શ્રી કૃષ્ણ નાં ગરબે ઘૂમ્યા હતા
નાનાં બાળકો એ દહી હાંડી ફોડી ને ક્રિષ્ના જન્મ ઉત્સવ મનાવ્યો હતો

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.