મહિસાગર : gકડાણા ના કુબેરના મુવાડા ગામ ની ઘટના - At This Time

મહિસાગર : gકડાણા ના કુબેરના મુવાડા ગામ ની ઘટના


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : જીલ્લા વધુ એક યુવાન ના ગળા માં દોરી ફસાઈ જતા ગંભીર ઇજા

કડાણા ના કુબેરના મુવાડા ગામ ની ઘટના

મલેક્પુર થી કડાણા બાઇક પર જતાં દોરી ગળા માં ફસાઈ જતા ગંભીર ઇજા

108 ની મદદ લઇ યુવાન ને લુણાવાડા સારવાર માટે ખસેડાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.