દેવપરા ગામના ડાયાભાઈ મેરામભાઈ સદાદીયા જાહેરમાં કેફી પ્રવાહી પીતા પોલીસે ઝડપ્યો - At This Time

દેવપરા ગામના ડાયાભાઈ મેરામભાઈ સદાદીયા જાહેરમાં કેફી પ્રવાહી પીતા પોલીસે ઝડપ્યો


દેવપરા ગામના ડાયાભાઈ મેરામભાઈ સદાદીયા જાહેરમાં કેફી પ્રવાહી પીતા પોલીસે ઝડપ્યો

જસદણ પોલીસ દેવપરા ગામ બસ સ્ટેશન પાસે રોડ ઉપર પહોચતા એક ઇસમ લથડીયા ખાતો જોવામાં આવતા શંકાસ્પદ લાગતા તુરતજ રોકી ઈસમનું નામ-ઠામ પુછતા પોલીસ ને પોતે પોતાનુ નામ ડાયાભાઈ મેરામભાઈ સદાદીયા જાતે.કોળી ઉવ.૪૨ ધંધો.મજુરી રહે.દેવપરા ગામ હનુમાનજીના મંદીર પાસે હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઇસમએ પ્રોહી ક.૬૬(૧)બી મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે ડાયા ભાઇ ની અટકાયત કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.