મોટા માત્રા ગામના બે વ્યક્તિની જસદણ પોલીસે ધરપકડ કરી - At This Time

મોટા માત્રા ગામના બે વ્યક્તિની જસદણ પોલીસે ધરપકડ કરી


મોટા માત્રા ગામના બે વ્યક્તિની જસદણ પોલીસે ધરપકડ કરી

કૈલાશભાઇ મનસુખભાઇ પાટડીયા જાતે દેવીપુજક ઉ.વ. ૨૪ રહે ગામ મોટામાત્રા તા.વિંછીયા અને અર્જુનભાઇ મનસુખભાઇ પાટડીયા જાતે દેવીપુજક ઉ.વ. ૨૦ રહે ગામ મોટામાત્રા તા. વિંછીયા બન્ને ઇસમોએ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે પોતાના હવાલા વાળા બજાજ કંપનીના પ્લેટીના મો.સા. જેના રજી. નં. GJ-7-BC-1949 કિ.રૂ. ૧૦,૦૦૦/- વાળામાં દેશી દારૂ લીટર-૩૦ કિ.રૂ. ૧૪૦૦/- નો લઇને નીકળતા કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૪૦૦/- પોલીસે કબ્જે કરી બન્ને ઇસમોએ. પ્રોહી. એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.