સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુરપુર ગામે - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુરપુર ગામે


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના

સુરપુર પંચાયતના સરપંચ માન્ય શ્રી આબિદ અલી પંચાયતના ક્લાર્ક સબ્બીર અલી ને પંચાયત વિશી સુરપુર પ્રાથમિક શાળાના આચાર્ય મીનાબેન મનસુરી નેશનલ ગેમ ને શિક્ષકોના નેશનલ ગેમ એવોર્ડ આપવામાં આવ્યો હતો સુરપુર પંચાયત તરફથી ને સુરપુર ગામ જનોનો સહકાર અમૂલ્ય સુરપુર પ્રાથમિક શાળામાં વાલીઓ સાથે સુરપુર પ્રાથમિક શાળા નું એક નામ દેશભરમાં ગુંજે ગામના લોકો મહેનત કરતા પણ જોવા મળ્યા હતા જ્યારે મીનાબેન મનસુરી આચાર્યશ્રી ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સુરપુર પંચાયત અગ્રણીઓ સ્ટાફનો પણ આભાર માન્યો હતો ને શિક્ષકો દ્વારા એવી પ્રેરણા પણ આપવામાં આવે છે પ્રેક્ટીકલ સાથે પર્યાવરણનું પણ શિક્ષણ આપવામાં આવે છે ને ભારત દેશનું કલ્ચર જે જે ગુજરાતના જિલ્લાઓ કેટલા આવ્યા પ્રધાનમંત્રી નું નામ શું છે ગુજરાતના મુખ્યમંત્રી નું નામ શું છે એનો પણ અભ્યાસ આપવામાં આવ્યો હતો ને પ્રાર્થના વખતે દરેક બાળકો આપના દેશનું રાષ્ટ્રગીત બાળકો કહેતા જોવા મળ્યા હતા આવું શિક્ષણ બાળકને પ્રાપ્ત થાય તો દેશ માટે કોઈપણ જગ્યાએ પ્રશ્નનો પણ જવાબ આપી શકશે એ લાગણી સાથે શિક્ષકો પોતાના બાળકને શિક્ષણ આપતા હોય એવી જ રીતે સુરપુર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક શિક્ષણ આપતા જોવા મળ્યા હતા સુરપુર ગામનું દિલ જીતી લીધું હતુ

રીપોર્ટર હસનઅલી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.