મેદર ખાતે આવેલ સ્વ.શ્રી.એન આર.બોરીચા કોલેજ ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એ શિક્ષકની ભુમીકા ભજવી શિક્ષક તરીકે ભણાવવાવુ કેટલું કઠીન છે ? ભણવું અને ભણાવું જેનાં અનુભવો રજુ કર્યા હતા - At This Time

મેદર ખાતે આવેલ સ્વ.શ્રી.એન આર.બોરીચા કોલેજ ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એ શિક્ષકની ભુમીકા ભજવી શિક્ષક તરીકે ભણાવવાવુ કેટલું કઠીન છે ? ભણવું અને ભણાવું જેનાં અનુભવો રજુ કર્યા હતા


સ્વ.શ્રી એન.આર બોરીચા કોલેજ ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવેલ                                                                 મેંદરડા બોરીચા કોલેજમાં તા.5-8-2022 ના રોજ પ્રાધ્યાપક જેડી ભલાણી ના નેતૃત્વ હેઠળ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો . શિક્ષક તરીકે ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ ભરતભાઈ બોરીચા અને પ્રતાપભાઈ બોરીચા એ પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી સન્માન કરેલ હતા અને કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કે .એચ. કરમટા  તથા  સર્વે સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા

               લી- ફોટો- કમલેશ મહેતા મેંદરડા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon