મહીસાગર : લોકસભા ચૂંટણી ને લઈ જીલ્લા પ્રસાસન એ તૈયારી શરૂ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dsjj5ssxkdad4j2e/" left="-10"]

મહીસાગર : લોકસભા ચૂંટણી ને લઈ જીલ્લા પ્રસાસન એ તૈયારી શરૂ કરી


મહીસાગર : લોકસભા ચૂંટણી ને લઈ જીલ્લા પ્રસાસન એ તૈયારી શરૂ કરી

જીલ્લા કલેકટર સહિત પ્રસાસન દ્વારા બુથ મુલાકાત કરાઈ

જીલ્લા ના અલગ અલગ તાલુકા ના બુથ ની મુલાકાત કરાઈ

જીલ્લા માં ઓછું મતદાન ધરાવતા બુથ પર જઈ ગામ લોકો ની મુલાકાત કરાઈ

ગામ લોકો પાસે ઓછું મતદાન નું કારણ જાણી ગામ લોકો ને વધુ મતદાન કરવા પ્રસાસન ની અપીલ

જીલ્લા કલેકટર મામલતદાર સહિત ના અધિકારીઓ દ્વારા બુથ મુલાકાત કરાઈ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]