વડનગર જી એમ ઈ આર એસ ખાતે રક્તદાતાઓ સાથે સંવાદ ‌મતદાન કરવા માટે શપથ લીધા લેવડાવ્યા - At This Time

વડનગર જી એમ ઈ આર એસ ખાતે રક્તદાતાઓ સાથે સંવાદ ‌મતદાન કરવા માટે શપથ લીધા લેવડાવ્યા


વડનગર જી એમ ઈ આર એસ ખાતે રક્તદાતાઓ સાથે સંવાદ ‌મતદાન કરવા માટે શપથ લીધા લેવડાવ્યા

અન્નદાન જ્ઞાનદાન રક્તદાન એ મહાન દાન પોતે પોતાના ને સૂઝબૂઝ થી ચૂંટણી મતદાન કરવા થી પોતાના અધિકારો દાન કર્યું તે મહાદાન કહેવામાં

વડનગર જી.એમ.ઈ.આર.એસ.ખાતે લોકસભા ની સમાન્ય ચૂંટણી લ ઈ ને જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મહેસાણા દ્વારા મત આપશે મહેસાણા અંતર્ગત ૧૫ સ્વૈસ્છિક રક્તદાન શિબિર ના રક્તદાતાઓ સાથે સંવાદ નો"બ્લડ આપશે મહેસાણા વોટ આપશે મહેસાણા" કાર્યક્રમ યોજાયો તેમાં કલેક્ટર શ્રી અન્નદાન , જ્ઞાનદાન,રક્તદાન પછી મતદાન લોભ લાલચ નિષ્પક્ષ વગર મતદાન આપણો અધિકાર છે.તે દેશ ની લોકશાહી નો સાચો પાયો છે. તેથી મહેસાણા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ૧૫ મહિના થી બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેશન કરનારા ઓ લોકો ને વડનગર શહેર તથા તાલુકાના તથા મહેસાણા જિલ્લા માં વધુ માં વધુ મતદાન થાય તેવું સંવાદ દ્વારા સમજાવ્યું હતું. મહેસાણા જિલ્લા મતદાન વધુ થાય તે માટે દરેક માનવી મિત્ર મતદાન થાય તેવો સંદેશો આપ્યો હતો જીલ્લા ચૂંટણી અધિકારી અને મહેસાણા કલેકટર સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે ડીડીઓ ડૉ હસરત જૈસ્મીન જણાવ્યું હતું કે લોકો ને ધરે ધરે સુધી મતદાન કરવા માટે ની જાગૃતિ પહોંચાડી અને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં માટે આહવાન કર્યું હતું.જીલ્લા કલેકટર એમ નાગરાજન, પ્રાંત અધિકારી . આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજ ના ડીન ડૉ મનીષ ભાઈ રામાવત તથા જનરલ હોસ્પિટલ વડનગર ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ હર્ષિદભાઈ પટેલ મતદાન કરવા માટે નું વધુ મતદાન કરવા જાગૃતિ પહોંચાડ માટે રક્તદાન કેમ્પ ના લોકો ને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યું હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.