લોકસભા ના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિસાવદર માં કાર્યકરોની પાંખી હાજરી - At This Time

લોકસભા ના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિસાવદર માં કાર્યકરોની પાંખી હાજરી


લોકસભા ના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિસાવદર માં કાર્યકરોની પાંખી હાજરી લોકસભા નાભાજપ ના સંસદ અને ત્રીજીવાર ના ઉમેદવાર રાજેશચુડાસમા આજે પોતાની જીત માટે વિસાવદર માંકાર્યકરો ને જોમઅને જુસ્સો ભરવા માટે આવેલ ત્યારે ખાસઉડીને આંખેવળગે તેવીવાત કરવામાં આવેતો દેશનીમાટી રાજકીય પાર્ટી ભાજપ પાર્ટી નો કાર્યકર્મ હોઈ અને સીટીંગ સંસદ અને ઉમેદવાર પણ હાજર હોઈ ત્યારે કાર્યકરોની પાંખી હાજરી જોઈને ખુદ ઉમેદવાર તેમજ જિલ્લા નાતેમજ સઁગઠન ના કાર્ય કરોપણઅચમ્બામાં પડીગયા હશે પાંચલાખની લીડથી જીતવાની વાતકરવામાં આવેછે પરંતુ રાજેશ ચુડાસમા ની વિસાવદર તાલુકા નીઉપેક્ષા કરવી ભારે પડતી હોઈ તેવું આજની બેઠક માં સ્પષ્ટ દેખાય આવતું તું તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળેલ છે ત્યારે આજની બેઠક માં હાજર જિલ્લા પંચાયત ના સ્ભ્યો તાલુકા પંચાયત ના સ્ભ્યો તેમજ વિસાવદર શહેર ના પાર્ટી ના સ્ભ્યો હાજર રહેલ હતા ત્યારે ઉમેદવાર તેમજ જિલ્લા સંગઠન ના હોદેદારો દ્વારા ચૂંટણી ની કામગીરી માં જોડાય જવા અને જંગી લીડથી જીતાડવા ની અપીલ કરીહતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.