નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે જિલ્લા પંચાયત અને R & B વિભાગ દ્વારા ₹ 77 લાખના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે જિલ્લા પંચાયત અને R & B વિભાગ દ્વારા ₹ 77 લાખના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે જિલ્લા પંચાયત અને R & B વિભાગ દ્વારા ₹ 77 લાખના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...

- ઉત્તરસંડા જૂના સ્મશાન થી ફતેપુરાને જોડતો રસ્તો...

- ઉત્તરસંડા પુનમપુરા મકાન તલાવડી થઈ મિયા સાહેબના ખેતર વનીપુરાના ડામર રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું...

આ પ્રસંગે ઉત્તરસંડા ના સરપંચ ઈશિતભાઇ, ડે.સરપંચ નયનભાઈ,ઊંચ કક્ષાના વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.