ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dnsic5zktlr9p8d2/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો


ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો
--------------
ગીર સોમનાથ. તા. ૧૯: ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરી બગીચા ધરાવતા ખેડુતોને સફેદમાખી ( રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય )ના ઉપદ્રવને અટકાવવા માટે બાગાયત વિભાગ દ્વારા પગલાઓ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામા આવે છે.
જિલ્લામાં નાળિયેરીના બગીચા ધરાવતા ખેડૂતોને સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) અસરકારક નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ ડબલ્યુ.પી. ( ન્યુનતમ ૧ x ૧૦૮ સીએફયુ/ગ્રા.) ૦.૦૦૯% ( ૮૦ ગ્રા./૧૦ લીટર પાણી ) અથવા આયસેરીયા કૂમોસોરોસિયા ૧.૧૫ ડબલ્યુ.પી. ( ન્યુનતમ ૧ x ૧૦૮ સીએફયુ/ગ્રા.) ૦.૦૦૯% ( ૮૦ ગ્રા./૧૦ લીટર પાણી ), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા./લીટર પાણી ) સાથે પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]