દાદુ આહીરને જન્મદિન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ - At This Time

દાદુ આહીરને જન્મદિન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ


૨૭/૦૨/૨૦૨૩ ના આજ રોજ જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ સહ આહીર એકતા મંચ ભાવનગર ત્થા સમાજ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ કાર્ય કરતા મહુવા તાલુકા ભારતીય કિસાન સંઘ મંત્રી તેમજ પત્રકાર જગતમાં હરહંમેશ સત્યની પડખે નીડરતા પુર્વક પ્રયત્નશીલ કાર્ય તેમજ કોર્ટ કચેરી સાથે સંકળાયેલા દાદુભાઈ આહીર (૮૭૮૦૦૩૩૮૩૩) ૨૮મા જન્મદિન નિમિત્તે સહ પરિવાર મિત્રો ત્થા સ્ટાફ દ્વારા અગણીત શુભેચ્છાઓ સહ આપ જીવન હર હંમેશ આનંદ ઉલ્લાસ થી ભરપુર રહો તેમજ ઉતરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ

શુભેચ્છક:- અશોક ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.