બગોદરા પોલિસ દ્વારા ઝુપડપટી વિસ્તારમાં મીઠાઇ વિતરણ કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/d7g2e74hbbrgivhj/" left="-10"]

બગોદરા પોલિસ દ્વારા ઝુપડપટી વિસ્તારમાં મીઠાઇ વિતરણ કરાઈ


બાવળા તાલુકાના બગોદરા પોલિસ સ્ટેશન દ્વારા ગરીબ મધ્યવર્ગના લોકોને મીઠાઈ નુ અલગ અલગ જગ્યા એ વિતરણ કરાઈ હતી વડીલો માતાઓ નાનાબાળકોને પણ આ મોઘવારી ના કારણે મીઠાઇ ના લાવી શકે તે માટે બગોદરા પીએસઆઇ એએન જાની તથા પ્રકાશભાઈ કોન્સ્ટેબલ. સુનિલભાઈ બગોદરા પોલિસ સ્ટાફ જી.આર.ડી અને ટીઆરબી જવાનો એ મીઠાઇ વિતરણ કરાઈ હતી ઝુપડપટ્ટી વિસ્તારના પરિવારમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતોઅને બગોદરા પોલીસ નો આભાર માન્યો હતોબગોદરા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રીપોર્ટર: મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા

8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]