મેંદરડા ના લીલવા ગામે CC રોડ નુ લોકાર્પણ કરતા વિસ્તાર ના ધારાસભ્ય - At This Time

મેંદરડા ના લીલવા ગામે CC રોડ નુ લોકાર્પણ કરતા વિસ્તાર ના ધારાસભ્ય


તેરા તુજકો અર્પણ

માણાવદર વિધાનસભા વિસ્તારનાં મેંદરડા તાલુકાનાં લીલવા ગામે માનનીય ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા ની કુનેહ થી થયેલ cc રોડ જેમનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા એ ગ્રામજનો ને સાથે રાખી સંપન્ન કરવામાં આવ્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon