અડવી વેળવા વચ્ચે 2 વર્ષ પહેલાં સીસી રોડ બન્યો પણ બંને સાઇડ માટીની ભરતી ન થાઇ લોકોમાં રોષ - At This Time

અડવી વેળવા વચ્ચે 2 વર્ષ પહેલાં સીસી રોડ બન્યો પણ બંને સાઇડ માટીની ભરતી ન થાઇ લોકોમાં રોષ


કોડીનાર તાલુકાના ડોળાસા નજીક અડવી વળવા ગામમાં વચ્ચે બે વર્ષ પહેલા સીસી રોડ બની ગયો છે જે એક ફૂટ જેટલો ઓછો છે પણ હજુ અહીં માટી નહિ પુરાતા અકસ્માતો સર્જાવાનો સતત ભઈ રહેશે ઉનાથી કોડીનાર વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીસી રોડ વાળો ફોર્ટેક બની ગયો રહ્યો છે હજુ પૂર્ણ
પણ અડવી થી વેળવા સુધી આ રોડ બે વર્ષ પહેલાં બની ગયો છે જે પૈકીના એક કિ.મી માં બંને બાજુઓ એ માટી ન પૂરતા સતત અકસ્માત સર્જવાનો ભય રહેશે આ સી સી રોડ ની ઊંચાઈ એક ફૂટ જેટલી છે જેના કારણે જે બે કન્ટેનર ગત સોમાસા દરમિયાન પલટી મારી ગયા હતા સબનસીબે જાનહાની થઈ નથી શું નેશનલ હાઈવે ઓથોરિટી કોઈપણ ગંભીર અકસ્માતની રાહ જુએ છે અડવી વેળવા વચ્ચે રોડની બંને બાજુ એ તાત્કાલિક માટી પુરવા માંગ ઉઠી છે

રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
7777963158 9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon