ભરૂચ જિલ્લાના નિઃસ્વાર્થ સમાજ સેવી અને જાણીતા સ સમાજ સેવી ઈમરાન ભાઈ ઉમરજી ભાઈ પટેલે ગુજરાત વકફ બોર્ડ મૂત્વલ્લી ચૂંટણી મા ઉમેદવારી નોંધાવી - At This Time

ભરૂચ જિલ્લાના નિઃસ્વાર્થ સમાજ સેવી અને જાણીતા સ સમાજ સેવી ઈમરાન ભાઈ ઉમરજી ભાઈ પટેલે ગુજરાત વકફ બોર્ડ મૂત્વલ્લી ચૂંટણી મા ઉમેદવારી નોંધાવી


હાલ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ મુતવલ્લીની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભરૂચ ના ઉમેદવાર અને પાછલા લાંબા સમયથી નિસ્વાર્થ સમાજ સેવા કરવાં માટે જાણીતા પટેલ ઈમરાનભાઈ ઉમારજીએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મતદારોને સમર્થન કરવા અપીલ કરી...

Malek Ysadani
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.