વડનગર ખાતે PMO ના સલાહકાર એ પ્રેરણા પ્રોજેક્ટ અને મ્યુઝીયમ ની મુલાકાત લીધી હતી - At This Time

વડનગર ખાતે PMO ના સલાહકાર એ પ્રેરણા પ્રોજેક્ટ અને મ્યુઝીયમ ની મુલાકાત લીધી હતી


વડનગર ખાતે PMO ના સલાહકાર એ પ્રેરણા પ્રોજેક્ટ અને મ્યુઝીયમ ની મુલાકાત લીધી હતી

વડનગર નાં અધિકારીઓ સાથે પ્રેરણા પ્રોજેક્ટ તથા મ્યુઝીયમ વિશે ચર્ચા કરી

વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ ના ભાવિ આયોજન લ ઈ ને વડાપ્રધાન સલાહકાર તરીકે અમિત ખેર સહિત ના કેન્દ્રીય ઉચ્ચ અધિકારીઓ ની ટીમ ગ ઈ કાલે વડનગર ની પ્રેરણા સ્કૂલ અને વિશ્વ ના બીજા નંબર મ્યુઝીયમ ની સમીક્ષા કરી હતી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત હાલ પાંચમી બેચમાં વિવિધ રાજ્યો ના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં ભવિષ્ય માં નિયમિત ચાલે તે માટે લઈ ને પીએમ ના સલાહકારે આધિકારિઓ સાથે ચર્ચા અને સૂચનો કર્યા હતા મ્યુઝીયમ ની મુલાકાત લ ઈ ને વડનગર નો ઈતિહાસ ને પણ જાણ્યો હતો અને વડનગર માં ચાલતા કામો ને લ ઈ ને સતત ચિંતાતુર થઈ ગયા હતા
શિક્ષણ સચિવ સંજયકુમાર સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહન, અધિક સચિવ પુણ્યસ લીલા શ્રી વાસ્તવ શિક્ષણ ના સંયુક્ત સચિવ અર્ચના અવસ્થી શર્મા અને વી એસ કમિશનર વિનાયક ગર્ગ સહિત ના ઉચ્ચ અધિકારીઓ સાથે પીએમ ના સલાહકાર અમિત ખેર હોટલ તોરલ ખાતે રિવ્યુ બેઠક કરી પ્રેરણા સ્કૂલ નિયમિત કેવી રીતે ચલાવો તે ભવિષ્ય તેના માટે આ પ્રોજેક્ટ કાયમી ધોરણે કેવી રીતે ચલાવવા માટે ચર્ચા કરાઈ હતી
આ ઉપરાંત વડનગર નો ઈતિહાસ અને૨૫૦૦ વર્ષ થી વડનગર કેવી રીતે જીવંત રહ્યું તેની માહિતી મેળવી હતી અને વડનગર ના જૂના મકાનો કોતરણી નિહાળી હતી અને મ્યુઝીયમ નું કામ સત્વરે પરું કરવા અધિકારી ઓને તાકીત કરી હતી
આગામી પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ ને આગળ વધારવા માટે ની ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવા આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.