ઈકો કાર થોડીવાર ઉભી રાખવાનું કહેતા મામલે બિચક્યો - At This Time

ઈકો કાર થોડીવાર ઉભી રાખવાનું કહેતા મામલે બિચક્યો


મેઘરજ તાલુકાના રાજગોળ ગામમાં વરઘોડામાં યુવકો પર ચપ્પા વડે હુમલો. ગાડી કેમ ઉભી રાખી' તેમ કહીને અપશબ્દો બોલી ઢોર મારમાર્યો: બે શખ્સો સામે ફરિયાદ. વરઘોડા રાજગોળ ગામથી ચિથરીયા નજીક હતો ત્યારે જયદીપભાઈ તેમના મિત્રો સાથે 1 વરઘોડા આગળ જઈને મોબાઈલમાં સેલ્ફિ લઈ રહ્યાં હતા. તે દરમિયાન મેઘરજ તરફથી એક ઈકો કાર આવી હતી. જેથી જયદીપભાઈ હાથ બતાવીને કાર ચાલકને થોડીવાર માટે કાર ઉભી રાખવાનું જણાવ્યું હતું. ત્યારે ઈકો ચાલક ‘મારી ગાડી કેમ ઉભી રાખી' કહીને તેમને અપશબ્દો બોલ્યો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.