માળીયા હાટીના પટેલ સમાજના આગેવાનના પુત્ર વધુને જૂનાગઢ જીલ્લા પંચાયત સિંચાઈ -સહકાર-ખેતીવાડી પશુપાલન સમિતિના બન્યા ચેરમેન - At This Time

માળીયા હાટીના પટેલ સમાજના આગેવાનના પુત્ર વધુને જૂનાગઢ જીલ્લા પંચાયત સિંચાઈ -સહકાર-ખેતીવાડી પશુપાલન સમિતિના બન્યા ચેરમેન


તાજેતર માં જૂનાગઢ જીલ્લા પંચાયત અઢીવર્ષનિ ટર્મ પુરી થતા બાકીના અઢી વર્ષની ટર્મ માટે પટેલ સમાજના આગેવાન અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા ના પુત્ર હિતેશભાઈ જાવીયાના ધર્મપત્ની શાંત સરળ અને સુંદર સ્વભાવ વાળા નાના મોટા લોકોને હર હમેશ ઉપયોગી થતા અને ગરીબોના બેલી એવા જૂથલ જીલ્લા પંચાયતના સભ્ય આરતીબેન હિતેશભાઈ જાવીયા ને જૂનાગઢ જીલ્લા પંચાયત સિંચાઈ -સહકાર-ખેતીવાડી પશુપાલન સમિતિના બન્યા ચેરમેન તરીકે વરણી કરતા માળીયા હાટીના તાલુકામાં ખુશીનો માહોલ

આ તકે જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધન પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, સહિતના ભાજપના આગેવાનો કાર્યોકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.