અકસ્માત બાદ અકસ્માત અમદાવાદ બે દિવસ માં ત્રણ અકસ્માત એમ એક ડ્રિન્ક એન્ડ દ્રાઈવ નો કેશ સામે આવ્યો - At This Time

અકસ્માત બાદ અકસ્માત અમદાવાદ બે દિવસ માં ત્રણ અકસ્માત એમ એક ડ્રિન્ક એન્ડ દ્રાઈવ નો કેશ સામે આવ્યો


તા:-૦૫/૦૯/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ વાહનચાલકો બન્યા બેફામ સોમવારે એક બસ દ્વારા બાઈક ચાલક ને હડફેટે લેતા બાઈક ચાલક નું ઘટના સ્થળે થયું હતું મોત ને ગઈ કાલે મંગળવારે સવારે પકવાન ક્રોસ રોડ પાસે પણ એક અકસ્માત નો બનાવ બન્યો અને આજે રાત્રે એક કાર ચાલક નશા માં ભાન ભુલ્યો ડિવાઈડર પર કાર ચડાવી દીધું સદનસીબે કોઈ જાન હાનિ નો થઈ જો કાર બેકાબુ થઈ હોત તો આ રોડ પર ફરી તથ્ય પટેલ જેવી ઘટના બનત

અમદાવાદ શહેરના સોલા બ્રિજ પર કાર ડિવાઈડર પર ચઢી સોલાના પેલેડીયમ મોલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના આવી સામે કાર ચાલક નશામાં હોવાના સમાચાર નશામાં કાર ચાલકને ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હોવાના સમાચાર અકસ્માત થતા બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નહીં.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.