હાર્ટએટેકની ઘટનાઓ વધતા AIIMSમાં મુકાયું CPET - At This Time

હાર્ટએટેકની ઘટનાઓ વધતા AIIMSમાં મુકાયું CPET


સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અદ્યતન કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટનું એઈમ્સમાં થયું ટ્રાયલ

ફેફસાં અને હૃદયના ટેસ્ટ કર્યા બાદ પણ અમુક નિદાન નથી થતા, આ સંયુક્ત ટેસ્ટ નિદાનની સાથે કસરત કરવાની ક્ષમતા માપી દેશે : ડો. કટોચ

હાર્ટએટેક નામ સાંભળીને જ ઘણા યુવાનો ચિંતામાં સમાઈ જાય છે ઘણા યુવાનો હવે જિમમાં કસરત અને ક્રિકેટ જેવી રમતોમાં વધુ પડતી ક્ષમતા લગાવવાથી ડરી રહ્યા છે ત્યારે ખરેખર કસરત કરવાની ક્ષમતા કેટલી છે તેમજ માત્ર હૃદયની જ નહિ પણ ફેફસાંમાં પણ શું સમસ્યા છે તે જાણવા માટે એઈમ્સમાં સૌથી આધુનિક કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ મશીન મૂકવામાં આવ્યું છે જેમાં ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષના યુવાનના ટેસ્ટ કરાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.