ગઢડા S.T.ડેપોના કર્મચારીઓ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અંતર્ગત રેલી યોજી - At This Time

ગઢડા S.T.ડેપોના કર્મચારીઓ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અંતર્ગત રેલી યોજી


બોટાદના ગઢડા S.T. ડેપોના કર્મચારીઓ દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગઢડા ખાતે રેલી યોજી S.T. બસમાં મુસાફરી દરમિયાન બસ સ્ટેન્ડ તેમજ બસની અંદર સ્વચ્છતા જાળવવા સૂચનો કરેલ પ્રવાસી જનતાને સાથ સહકાર આપી બસમાં કચરો ફેંકવો નહિ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરેલ બસમાં તેમજ બસ સ્ટેન્ડમાં સરકારની ગાઈડ લાઇન મુજબ ક્યુઆર કોડ નો ઉપયોગ કરી આપનો અભિપ્રાય આપવા બાબતે મુસાફર પ્રવાસી જનતાને ક્યુઆર કોડ વિશે માર્ગદર્શન આપી સુચન કરવા જણાવેલ સમગ્ર કાર્યક્રમ ગઢડા બસ ડેપો મેનેજરની આગેવાની નીચે યોજાયેલ

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.