બોટાદ માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગંગાબેન મકવાણા ના નેતૃત્વ મહિલા મોરચાની મીટિંગ યોજાઇ - At This Time

બોટાદ માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગંગાબેન મકવાણા ના નેતૃત્વ મહિલા મોરચાની મીટિંગ યોજાઇ


બોટાદ માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગંગાબેન મકવાણા ના નેતૃત્વ મહિલા મોરચાની મીટિંગ યોજાઇ

આજ રોજ બોટાદ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગંગાબેન મકવાણા ના નેતૃત્વ માં બોટાદ જિલ્લા માં મહિલા મોરચાની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લા મહિલા પ્રમુખ મયુરીબેન ચાંચિયા તેમજ ભાવનગર લોકસભા અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા હાજર રહ્યા આમ આદમી પાર્ટી ની વિચાર ધારા થી પ્રેરાય મોટી સંખ્યા માં બહેનો આમ આદમી પાર્ટી માં જોડાયાં અને તમામ બહેનોએ આમ આદમી પાર્ટી માં સૌ સાથે મળીને ભષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ ને ખુલ્લા પાડી દેશ હિત અને રાષ્ટ્ર હિત માટે લડત લડી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ની સરકાર બનાવવા ની પુરી નીષ્ઠા પુર્વક કામગીરી કરીશુ તેવી બાંહેધરી આપી હતી આ સાથેજ આમ આદમી પાર્ટી મા જોડાયેલા તમામ બહેનોને દિલ્હી ના મુખ્ય મંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અપાયેલ ગેરંટી કાર્ડ ને ધર ધર સુધી પહોંચાડી જનતાનો વિશ્વાસ મેળવવા અને કાર્ડ વિતરણ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી ત્યારે તમામ બેહનો આવનારી વિધાનસભા ની ચુટણીમાં પોતાનો સિંહ ફાળો આપશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.