જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cfsh4nby1zuqmbxy/" left="-10"]

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


જસદણમાં આવતીકાલે 16 એપ્રિલ 2014 ના રોજ મેન્ટેનન્સ હોવાથી 11 કે. વી ફીડર સવારે 7.30 થી 1.30 સુધી લાઈટ બંધ રહેશે જેમાં દ્વારકેશ જી.જે.વાય, શીવસાગર એ.જી ફીડર, તળાવ એ.જી, મધવીપુર એ.જી ફીડર જેમાં શિવરાજપુર, માધવિપુર, ગોડલાધર ગામમાં લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]