ચોમાસામાં ખાડા પડે તે બૂરવા બનાવાઈ ક્વિક રિસ્પોન્સ ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cabe3uluolfv0uy2/" left="-10"]

ચોમાસામાં ખાડા પડે તે બૂરવા બનાવાઈ ક્વિક રિસ્પોન્સ ટીમ


મનપાની પ્રિ-મોન્સૂન માટે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

જર્જરિત મકાનોને દૂર કરવા ફરી નોટિસનું નાટક થશે

ચોમાસામાં રાજકોટ શહેરમાં બે ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જવા તેમજ પ્રથમ વરસાદ બાદ જ રોડ પર ખાડા પડી જવાની ઘટના બને છે. દર વર્ષે આ કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં લોકોને ખાડામાંથી મુક્તિ મળતી નથી ત્યારે આ વખતે ચોમાસામાં જ ખાડા બૂરવા માટે નવી ટીમની રચના કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]