હિંમતનગર તાલુકાના કડોલી ગામે પર્યાવરણ પ્રેમી મિત્રો દ્વારા છેલ્લા સાત વર્ષથી સાબરમતી નદીના કિનારે અને કટ્ટી મંદિરની આજુબાજુ વૃક્ષ રોપણ કરવામાં આવે છે - At This Time

હિંમતનગર તાલુકાના કડોલી ગામે પર્યાવરણ પ્રેમી મિત્રો દ્વારા છેલ્લા સાત વર્ષથી સાબરમતી નદીના કિનારે અને કટ્ટી મંદિરની આજુબાજુ વૃક્ષ રોપણ કરવામાં આવે છે


હિંમતનગર તાલુકાના કડોલી ગામે પર્યાવરણ પ્રેમી મિત્રો દ્વારા છેલ્લા સાત વર્ષથી સાબરમતી નદીના કિનારે અને કટ્ટી મંદિરની આજુબાજુ વૃક્ષ રોપણ કરવામાં આવે છે

કડોલી ગામના નવ યુવાનોને એક મિત્ર મંડળ છેલ્લા સાત વર્ષથી વૃક્ષ ઉછેર કરે છે જેમાં વૃક્ષોને પાણી પાવું અને વૃક્ષ સાચવવાની પણ કરવામાં આવે છે
જમો આજરોજ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કડોલી ગામ પંચાયત દ્વારા વૃક્ષોને પાણી પાવા માટે પાણીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે
આ મિત્ર મંડળ રવિવાર હોય કે અન્ય કંઈ રજાઓ હોય ક્યારે આ વૃક્ષોની સાફ-સફાઈ કરતા હોય છે

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.