જામનગર જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું - At This Time

જામનગર જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું


જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે વિજયાદશમીના શુભ પર્વ નિમિત્તે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના વરદ હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ કરવામાં આવેલ હતી. શસ્ત્રપૂજનના કાર્યક્રમની સાથે સાથે અશ્વની પણ પૂજા કરવામાં આવેલ હતી.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.