સલાયાના જૂના પૌરાણિક શ્રી બાલવી માતાજીના મંદિરે આરતી અને દર્શનનો લાભ લેતા સલાયા મરીન પોલીસ પી.આઈ. શ્રી સિંગરખિયા સાહેબ તથા સ્ટાફ,ભૂવા શ્રી લાલજીભાઈ દ્વારા ઉપેણું ઓઢાડી આપ્યા આશિષ - At This Time

સલાયાના જૂના પૌરાણિક શ્રી બાલવી માતાજીના મંદિરે આરતી અને દર્શનનો લાભ લેતા સલાયા મરીન પોલીસ પી.આઈ. શ્રી સિંગરખિયા સાહેબ તથા સ્ટાફ,ભૂવા શ્રી લાલજીભાઈ દ્વારા ઉપેણું ઓઢાડી આપ્યા આશિષ


સલાયાના જૂના પૌરાણિક શ્રી બાલવી માતાજીના મંદિરે આરતી અને દર્શનનો લાભ લેતા સલાયા મરીન પોલીસ પી.આઈ. શ્રી સિંગરખિયા સાહેબ તથા સ્ટાફ,ભૂવા શ્રી લાલજીભાઈ દ્વારા ઉપેણું ઓઢાડી આપ્યા આશિષ

ખંભાળિયા તાલુકાના સલાયામાં આવેલ પૌરાણિક અને પ્રાચીન એવા શ્રી બાલવી માતાજીના મંદિરે ગઈ કાલે દુર્ગાષ્ટમી ના રોજ આરતીમાં સલાયા મરીન પોલીસના પિ.આઇ.શ્રી સિંગરખિયા સાહેબ તેમજ સ્ટાફ પરિવાર ખાસ હાજર રહ્યા હતા. અને માતાજીની આરતી કરી દર્શનનો લાભ લીધો હતો. આ સમયે બાલવી માતાજીના ભૂવા શ્રી લાલજીભાઈ દ્વારા દરેકને માતાજીના ધરેલા ઉપરણા ઓઢાડી અને આશીર્વાદ આપ્યા હતા. આરતી સમયે મંદિરે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દર્શન અને પ્રસાદનો લાભ લિયે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.