22મી સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી, 23મીથી નવું સત્ર - At This Time

22મી સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી, 23મીથી નવું સત્ર


યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર જાહેર.

19 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022-23નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં યુજીના સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓનું તેમજ પીજીના ત્રીજા સેમેસ્ટરનું નવું શૈક્ષણિક સત્ર 15 જૂનથી શરૂ થયું છે જે 14 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે યુજી અને પીજીના પ્રથમ સેમેસ્ટરની પ્રવેશ પ્રક્રિયા 1થી 22 જૂન સુધીમાં પૂર્ણ કરવી અને 23 જૂનથી પ્રથમ સેમેસ્ટરનું નવું સત્ર શરૂ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.