લખતર ગામના રામજી મંદિર પાસે કચરાના ઢગલા રસ્તો ઉબળખાબળ શ્રધ્ધાળુ સિનિયર સીટીઝન પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bzowsq49jri2dymf/" left="-10"]

લખતર ગામના રામજી મંદિર પાસે કચરાના ઢગલા રસ્તો ઉબળખાબળ શ્રધ્ધાળુ સિનિયર સીટીઝન પરેશાન


લખતર ગામના રામજી મંદિર પાસે કચરાના ઢગલા રસ્તો ઉબળખાબળ શ્રધ્ધાળુ સિનિયર સીટીઝન પરેશાન
લોકમુખે ચર્ચાતી વિગત મુજબ ભારતીય જનતા પાર્ટી શ્રધ્ધાળુ ભક્તજનોને અયોધ્યા દર્શન કરવા લઈ જાય છે તો રામજી મંદિર પાસે ક્યા કારણોસર સાફ સફાઈ રસ્તો નથી કારવાતોસમગ્ર ભારત દેશમાં અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત હર્ષોલ્લાસ સમાતો નહોતો ભારત દેશના નાનામાં ગામ સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ સવારથી સાંજ અને મોડિરાત્રી સુધી સમગ્ર દેશમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સમગ્ર ભારત દેશમાં વસવાટ કરતા હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ સહિતના શ્રધ્ધાળુ લોકોમાં આનંદ ઉત્સાહ સમાતો નહોતો આજે પણ શ્રધ્ધાળુ ભક્તજનો અયોધ્યા જઈ રહ્યા છે દેશના અનેક વિસ્તારમાંથી ટ્રેન દ્વારા ભક્તજનોને અયોધ્યા લઈ જવામાં આવ્યા હતા અને હજુપણ આયોજન કરવામાં આવશે પરંતુ લખતર પોસ્ટ ઓફિસના નાળા પાસે આવેલ રામજી મંદિરને કોઈની નજર લાગી છે કે શું તે મંદિરમાં બેઠેલા ભગવાન રામ જાણે પરંતુ આ રામજી મંદિર પાસે વર્ષોથી ગંદકીના થર ઉબળખાબળ રસ્તાનું સમારકામ કરવાતું નથી આનો ભોગ લખતર રામજી મંદિરમાં આવતા ખાળીયા વિસ્તાર ભૂતશેરી બુટમાતાશેરી સહિતના વિસ્તારમાંથી આવતા સીનિયર સીટીઝન મહિલાઓ અને પુરૂષ સહિત લખતર પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકો ભોગ બને ત્યારે નામ નહિ દેવાની શરતે શ્રધ્ધાળુ ભક્તજન દ્વારા જણાવવામાં આવ્યું છે અયોધ્યાના મંદિર સાથે લખતર ગામના રામજી મંદિરનું પણ સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવે ભક્તજનોને પડતી તકલીફ દૂર કરાવે તે સીનિયર સીટીઝન ભક્તજનો માટે અતિ આવશ્યક છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]