મહીસાગર : સુજલામ સુફલામ કેનાલ માં 2 વિધાર્થી ડૂબવાનો મામલો. - At This Time

મહીસાગર : સુજલામ સુફલામ કેનાલ માં 2 વિધાર્થી ડૂબવાનો મામલો.


મહીસાગર : સુજલામ સુફલામ કેનાલ માં 2 વિધાર્થી ડૂબવાનો મામલો

ગામ લોકો દ્વારા 1 બાળક બચાવી લેવામાં આવ્યું 1 ની શોધ શરૂ

વડાગામ પ્રાથમિક શાળા માં ધોરણ 1 માં અભિયાસ કરતા દસરથભાઈ પગી નામના વિધાર્થી ને બચાવી લેવાયો

ધોરણ 4 માં અભ્યાસ કરતા અજયભાઈ પગી ની શોધ શરૂ

જીલ્લા પ્રશાસન દ્વારા તરવૈયા ને બોલાવી બાળક ની શોધ શરૂ.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.