જસદણમાં મકરસંક્રાંતિ ઉત્સવ કબડ્ડી સ્પર્ધા સાથે યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bu7hhq1kaarmrc52/" left="-10"]

જસદણમાં મકરસંક્રાંતિ ઉત્સવ કબડ્ડી સ્પર્ધા સાથે યોજાયો


જસદણમાં મકરસંક્રાંતિ ઉત્સવ કબડ્ડી સ્પર્ધા સાથે યોજાયો

જસદણ નગરનો મકરસંક્રાંતિ ઉત્સવ રોકડિયા હનુમાન વસ્તીની શિવાજી પ્રભાત સાપ્તાહિક શાખામાં સવારે 8.00 થી 9.30 કબડ્ડી સ્પર્ધા સાથે યોજાયો હતો જેમાં 52 ની સંખ્યા રહી ( 49 તરુણ +3 બાલ) સ્પર્ધા બાદ બૌદ્ધિક અને શાખા/ ઉત્સવ પૂર્ણ કરી રસા ખેંચ રમી, અલ્પહાર કરી છૂટા પડ્યા હતા.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]