આજરોજ સાબરકાંઠા જિલ્લા ના નૂરપુરા ગામ માં - At This Time

આજરોજ સાબરકાંઠા જિલ્લા ના નૂરપુરા ગામ માં


આજરોજ સાબરકાંઠા જિલ્લાના

સાબરકાંઠા સુન્ની મોમિન વેલ્ફેર સોસાયટી દ્વારા

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ઉચ્ચ ગુણો સાથે ઉત્તીર્ણ થયેલા સાબરકાંઠા સુબ્બી મોમિન સમાજના તેજસ્વી તારલાઓને ઈનામોથી પુરસ્કારીત કરવા તેમજ ચાલુ વર્ષે નવી નિમણુંક પામેલ યુવાનોને સન્માનિત કરવા યોજવામાં આવેલ બારમા વાર્ષિક સમારંભ યોજાયો

ઃ કાર્યક્રમ :

શૈક્ષણિક સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામે કોવિડ ૧૯ અંગે સરકારશ્રીની ગાઈડલાઈનનો ચૂસ્તપણે અમલ કરવાનો આવેલ

કાર્યક્રમ પૂરો થયે સૌ સાથે મળીને ભોજન લઈ છૂટા પડ્યા હતા

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.