બાવળાના કોઠાતલાવડી ના યુવાન નુ દોરી થી ગળું કપાયુ - At This Time

બાવળાના કોઠાતલાવડી ના યુવાન નુ દોરી થી ગળું કપાયુ


બાવળા તાલુકાના કોઠાતલાવડી ગામ ના ચેતતભાઈ મહેન્દ્રભાઈ રેથળીયા પોતાનું બાઈક લઈને કોઠા તલાવડીથી તેના મમ્મીને મુકવા બગોદરા તરફ જતા હતા તે દરમ્યાન મીઠાપુર ગામ પાસે ગળા ના ભાગે પતંગનીદોરી ગળા માં ફરતા ઇઝાગ્રસ્ત થઈ ગયા હતા નજીકના બગોદરા સામુહિક આરોગ્ય ખાતે લઇ જવાયા હતા સારવાર બાદ યુવક ને સાત ટાકા આવ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો
ઉત્તરાયણ એ માત્ર તહેવાર નથી પણ દરેક ગુજરાતી માટે લાગણી છે
આવો આપણે બધા આ અદ્ભુત અને આનંદકારક તહેવારને આપણા પક્ષીઓની મનુષ્ય અત્યંત કાળજી અને સલામતી સાથે ઉજવીએ

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.