લોકસભા ની ચૂંટણી નજીક છે ત્યારે વિસાવદર તાલુકા ના એકપણ પ્રશ્ન સાંસદ દ્વારા ઉકેલાયો હોયતો કહેજો - At This Time

લોકસભા ની ચૂંટણી નજીક છે ત્યારે વિસાવદર તાલુકા ના એકપણ પ્રશ્ન સાંસદ દ્વારા ઉકેલાયો હોયતો કહેજો


વિસાવદર તાલુકાના એક પણ પ્રશ્ન સાંસદે ઉકેલાયો હોય તો કહેજોવિસાવદર શહેર તેમજ ગ્રામ્ય ના લોકો માટે સંસદ રાજેશચુડાસમા દ્વારા ક્યાં લોક ઉપયોગી કાર્ય કર્યા
હાલમાં લોકશાહી નાપર્વનીએટલે કે લોકસભા ની ચૂંટણી ની ઉજવણીમાત્રબન્ને પક્ષ ના કાર્યકરો કરીરહ્યા હોઈ તેવું લાગીરહ્યુંછે મતદાર તો બિચારો થઈગયો હોઈ તેવું લાગીરહ્યું છે જોવા જઈયે તોગુજરાત રાજ્ય મા છેલ્લા 28વર્ષ ના ભાજપનું શાસન અને કેન્દ્ર મા પણ દસ વર્ષથયા ભાજપ નું શાસન છે ત્યારે આમ આદમી ને મોંધવારી સિવાય સુ મળ્યું તેપણવિચાર માંગીલયે તેવોજટિલ પ્રશ્નછે બીજું કે હાલના સંસદ રાજેશ ચુડાસમા પોતાની દસ વર્ષની કાર્ય સિદ્ધિ ના પેમપ્લેટ છપાવીને લોકોને સમજાવી રહ્યા છે ત્યારે વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટેસંસદ દ્વારા સુ કાર્ય કરવામાં આવ્યા તે પણ જણાવવું જોઈએ જૂનાગઢ નો રોપવેસોમનાથ નેશનલ હાઇવે કોકોનેટ સેન્ટર કેશોદ એરપોર્ટ સોમનાથ થી બનારસ તેમજ ઇન્દોર માટે ટ્રેન આવીબધી સિદ્ધિઓ રાજેશ ચુડાસમા પોતાની કામગીરી બતાવી રહ્યા છે તો સુ વિસાવદર શહેર માટે બ્રોડગેજ ટ્રેન કે તાલુકામથક થી લાંબા અંતર ની એસટીબસ સુવિધા સરકારી હોસ્પિટલ મા સુવિધા નો અભાવ ગ્રામ્ય વિસ્તાર મા રોડરસ્તા વિસાવદર થી સાસણ જવામાટે જંગલ મા પાકો રોડ જેવા અનેક પ્રશ્નછેજે પ્રશ્ન છેલ્લા ઘણા સમય થી અધરતાલ રહેલ છે તોસુ આબધા પ્રજાને સગવડઆપતા પ્રશ્ન નું નિરાકરણ લાવવા માટે સંસદ દ્વારા છેલ્લા દસ વર્ષ મા સુકર્યું તેનો જવાબ પણલોકો ને આપવો જોઇએ સાંસદ દ્વારા પોતાની દસ વર્ષની સિદ્ધિ ના પેમ્પલેટ છપવીને લોકો સુધીપહોંચાડે છે તેમ વિસાવદર તાલુકા ના તેમજ ગ્રામ્ય વિસ્તાર મા તમારી નિષ્ફ્ળ તાના પેમ્પલેટ પણ છપવી ને લોકોને માહિતગાર કરવા જોઇએ તેવું લોકોમાંથી સાંભળવા મળેલ છે કે પછીચૂંટણી સમયે લોકોને મીઠીલોલીપોપ આપીનેમત લઈને દસ વર્ષ થી ગુમસંસદનું જે લેબલ છે તે લેબલ જાળવી રાખશો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.