જસદણ શહેરમાં કપિરાજ કપલ દેખાતા લોકોના ટોળા વાંદર ને ખવડાવવા વિવિધ પ્રકારના નુસખાઓ - At This Time

જસદણ શહેરમાં કપિરાજ કપલ દેખાતા લોકોના ટોળા વાંદર ને ખવડાવવા વિવિધ પ્રકારના નુસખાઓ


જસદણ શહેરમાં કપિરાજ કપલ દેખાતા લોકોના ટોળા વાંદર ને ખવડાવવા વિવિધ પ્રકારના નુસખાઓ અપનાવીને ખવડાવવાનું ખવડાવી રહ્યા હતા વાંદરોમાં ગુસ્સો અને સ્નેહ મિક્સ જોવા મળી રહ્યો હતો લોકોમાં કુતુલ સર્જાયેલ લોકોના ટોળા વળીને કપીરાજ નો આનંદ માણી રહ્યા હતા વિછીયા રોડે આસોપાલવ પાન સામે આ દ્રશ્યો જોવા મળેલ હતા.

વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.