કાસ્પ ગુજરાત યુનિટ આયોજીત જનરલ ચેકઅપ કેમ્પ જૈન વિશા ઓશવાળ કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે યોજાયો - At This Time

કાસ્પ ગુજરાત યુનિટ આયોજીત જનરલ ચેકઅપ કેમ્પ જૈન વિશા ઓશવાળ કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે યોજાયો


જૈન વિશા ઓસવાળ કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે શુક્રવાર ના રોજ કાસ્પ ગુજરાત યુનિટ આયોજીત જનરલ ચેકઅપ કેમ્પ યોજાયા જેમા વિદ્યાર્થીની ઓ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને મેડિસિન આપવામાં આવી હતી
કાસ્પ સંસ્થા શાળા માં વિદ્યાર્થીઓ ના માટે અગ્રેસર રહેતી એક સંસ્થા છે

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon