જાહેર હરાજી - At This Time

જાહેર હરાજી


જાહેર હરાજી

કમળાપુર ગામે પ્રાથમિક શાળા રૂમ 7 સ્લેબ વાળા રૂમનો આખો કાટમાળ હરરાજી વેચવાનો છે જે 16/03/2023 ના રોજ 10 વાગ્યે જાહેર હરરાજી રાખવામાં આવેલ છે.

સ્થળ : કમળાપુર પ્રાથમિક શાળા
તા. જસદણ, જી.રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.