જસદણમાં ગોખરાણા રોડ ઉપર એક યુવતીએ એસિડ પીધું - At This Time

જસદણમાં ગોખરાણા રોડ ઉપર એક યુવતીએ એસિડ પીધું


જસદણમાં ગોખરાણા રોડ ઉપર એક યુવતીએ એસિડ પીધું

જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં ગોખલાણા રોડ ઉપર રહેતા અસીતાબેન આજે અગમ્ય કોઈ કારણોસર એસિડ પીધું હતું અને અસિતા બેન પ્રવીણભાઈ વાઘેલા આ બેનની ઉંમર. 20 વર્ષ (દેવીપુજક)વર્ષ આ પગલું ભરતા વાઘેલા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. શા કારણે એસિડ પીધું તેનું કારણ હાલ જાણવા મળ્યું નથી.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.