રાજ્ય વાહન અકસ્માત યોજનામાં છેતરપિંડી મામલે આરોગ્ય વિભાગ દ્રારા તપાસ શરુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bngouqygcfeyfrpg/" left="-10"]

રાજ્ય વાહન અકસ્માત યોજનામાં છેતરપિંડી મામલે આરોગ્ય વિભાગ દ્રારા તપાસ શરુ


ધાંગધ્રા ખાનગી હોસ્પિટલ અને દર્દીના બંને પક્ષોના નિવેદનો લેવાયા

રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના ટીનાબેન કુડેચા અને તેમના પરિવાર દ્રારા સામાજિક કાર્યકરના માધ્યમથી ખાનગી હોસ્પિટલ દ્રારા દર્દી અને રાજ્ય સરકાર સાથે કરેલ છેતરપિંડીની રજુઆત વાળો મામલો ગરમ બન્યો છે ત્યારે વિવાદિત ખાનગી હોસ્પિટલ ભૂતકાળમાઁ પણ અનેક કારનામા કરી ચૂક્યું છે પણ હોસ્પિટલના સંચાલકને પૂર્વ આરોગ્ય મંત્રી સાથે નજીકના ઘરાબા હોવાના લીધે હોસ્પિટલનો કોઈ વાળ પણ વાંકો કરી ન શકે એવી નગરચર્ચાઓ હંમેશા સામે આવી છે ત્યારે આ મામલે પણ એક તરફ સીધી જ ફરિયાદ દેખાતી હોવા છતાંય હોસ્પિટલ લાગવગની તાકાત બતાડી રહ્યું છે અને ભલે સરકાર સાથે ય છેતરપિંડી કરીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરી હોય આ મામલે પણ હોસ્પિટલ ઉપર કોઈ જ પગલાંઓ નહિ લેવામાં આવે તેવી પણ ચર્ચાઓ રોજિંદી બની હતી ત્યારે એવામા રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા સમગ્ર મામલને સૂઓ મોટો ધ્યાને લઈને કડક કાર્યવાહીના આદેશ આપતાં જ મામલો ગરમ બન્યો છે દર્દી અને એના પરિવાર દ્રારા પોતાના આગળના નિવેદનને જ સત્ય ગણાવી સમગ્ર ઘટનાની માહિતી આપીને પોતે કરેલા ઓનલાઇન પેમેન્ટના પુરાવાઓ પણ આરોગ્ય વિભાગને સુપ્રત કર્યા હતા તો સામે પક્ષે હોસ્પિટલ દ્રારા પોતે કોઈ પેમેન્ટ નથી લીધું અને એક્સીડંટ બાબતે દર્દી એ અમને કહ્યું એ મુજબ અમે એમ એલ સી આપી અને સારવાર કરી હતી ત્યારબાદ જ રાજ્ય સરકાર સમક્ષ ફાઈલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવ્યું છે જો કે આરોગ્ય વિભાગની ટિમ પ્રથમ તાલુકા પોલીસમાં એમ.એલ.સી સબન્ધીત પૂછપરછમાં ગઈ હતી તેમજ સીટી પોલીસને પણ તપાસ સબન્ધીત પૂછપરછ કરી હતી એક તકે ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્રારા ખાનગી હોસ્પિટલને ખાસ નિવેદન લેવા બાબતે 4 જેટલી નોટિસ પણ આપવામાં આવી હતી જે સંદર્ભે હોસ્પિટલ દ્રારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે મીડિયા સામે પણ હોસ્પિટલ મેનેજમેન્ટ કઈ બોલવા સામે નથી આવ્યું ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીમાં આજે નિવેદન દેવા ફરજ પડી હતી. આરોગ્ય વિભાગ દ્રારા રિપોર્ટને તત્કાલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં રાજ્ય આરોગ્ય ટિમ વધુ તપાસ અર્થે ધ્રાંગધ્રા આવશે તેવી વિગતો હાલ જાણવા મળી છે વિવાદિત ખાનગી હોસ્પિટલ ભૂતકાળમાઁ પણ અનેક કારનામા કરી ચૂક્યું છે પણ હોસ્પિટલના સંચાલકને પૂર્વ આરોગ્ય મંત્રી સાથે નજીકના ઘરાબા હોવાના લીધે હોસ્પિટલનો કોઈ વાળ પણ વાંકો કરી ન શકે એવી નગરચર્ચાઓ હંમેશા સામે આવી છે ત્યારે આ મામલે પણ એક તરફ સીધી જ ફરિયાદ દેખાતી હોવા છતાંય હોસ્પિટલ લાગવગની તાકાત બતાડી રહ્યું છે અને ભલે સરકાર સાથે ય છેતરપિંડી કરીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરી હોય આ મામલે પણ હોસ્પિટલ ઉપર કોઈ જ પગલાંઓ નહિ લેવામાં આવે તેવી પણ ચર્ચાઓ રોજિંદી બની હતી ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના ટીનાબેન કુડેચા અને તેમના પરિવાર દ્રારા સામાજિક કાર્યકરના માધ્યમથી ખાનગી હોસ્પિટલ દ્રારા દર્દી અને રાજ્ય સરકાર સાથે કરેલ છેતરપિંડીની રજુઆત વાળો મામલો ગરમ રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા સમગ્ર મામલને સૂઓ મોટો ધ્યાને લઈને કડક કાર્યવાહીના આદેશ આપતાં જ મામલો ગરમ બન્યો છે દર્દી અને એના પરિવાર દ્રારા પોતાના આગળના નિવેદનને જ સત્ય ગણાવી સમગ્ર ઘટનાની માહિતી આપીને પોતે કરેલા ઓનલાઇન પેમેન્ટના પુરાવાઓ પણ આરોગ્ય વિભાગને સુપ્રત કર્યા હતા ખાનગી હોસ્પિટલ દ્રારા પોતે કોઈ પેમેન્ટ નથી લીધું અને એક્સીડંટ બાબતે દર્દી એ અમને કહ્યું એ મુજબ અમે એમ એલ સી આપી અને સારવાર કરી હતી ત્યારબાદ જ રાજ્ય સરકાર સમક્ષ ફાઈલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવ્યું છે આરોગ્ય વિભાગની ટિમ પ્રથમ તાલુકા પોલીસમાં એમ.એલ.સી સબન્ધીત પૂછપરછમાં ગઈ હતી તેમજ સીટી પોલીસને પણ તપાસ સબન્ધીત પૂછપરછ કરી હતી એક તકે ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્રારા ખાનગી હોસ્પિટલને ખાસ નિવેદન લેવા બાબતે 4 જેટલી નોટિસ પણ આપવામાં આવી હતી જે સંદર્ભે હોસ્પિટલ દ્રારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે મીડિયા સામે પણ હોસ્પિટલ મેનેજમેન્ટ કઈ બોલવા સામે નથી આવ્યું ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીમાં આજે નિવેદન દેવા ફરજ પડી હતી. આરોગ્ય વિભાગ દ્રારા રિપોર્ટને તત્કાલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]