ગાંધીનગર રાજ્યકક્ષાની વાડોકાઈ સ્પર્ધા યોજવામાં આવી જેમાં કુમિતે વિભાગ માં જૂનાગઢ ના 5 ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કરી જૂનાગઢ નું ગૌરવ વધારયુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bmr4vfk21nttuxfu/" left="-10"]

ગાંધીનગર રાજ્યકક્ષાની વાડોકાઈ સ્પર્ધા યોજવામાં આવી જેમાં કુમિતે વિભાગ માં જૂનાગઢ ના 5 ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કરી જૂનાગઢ નું ગૌરવ વધારયુ.


તારીખ 5 ડિસેમ્બર ના જગન્નાથ ક્લચર એકેડમી અને રિસર્ચ સેન્ટર માં વોડોકાઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ના 10જિલ્લા ના 626 ખેલાડીઓ એ ભાગ લીધો હતો જેમાં જૂનાગઢ ટીમના કોચ હિરેન ખૂંટીની આગેવાની માં કુમિત વિભાગ ની વિભાગ માં ક્રિસ્ટલ પરમારે ગોલ્ડમેડલ,દેવ જાદવે સિલ્વર મેડલ,વીર ટાંક,દેવ સુવા અને દેવ બોરીસાગર બ્રોન્જ એમ પાંચ સ્પર્ધકો સાથે મળીને કૂલ 5 મેડલો પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લા નું ગૌરવ વધાર્યુ છે. પાંચ પૈકી ત્રણ સ્પર્ધકો ના દેવ ના નામી દેવ નામના જૂનાગઢ ના ખેલાડીઓ નો સ્પર્ધામાં દબદબો રહ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]