માળીયાહાટીનામા વધુએકવાર આમઆદમી પાર્ટીમાં ઝટકો - At This Time

માળીયાહાટીનામા વધુએકવાર આમઆદમી પાર્ટીમાં ઝટકો


આમ આદમી પાર્ટીના જુનાગઢ જીલ્લાના યુવા ઉપપ્રમુખ ભરત સોદરવા ભાજપનો ખેસ ધારણ કરશે તેવી અટકળો

આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ ભરત સૌદરવા અનુસુચિત જાતિના એક્તા મંચના સંગઠનના જીલ્લાનાં પ્રમુખ તરીકે રહી ચુક્યા છે અને લડાયક નેતા તરીકેની છાપ ધરાવતા યુવા આગેવાન ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો

હાલમાં સાંસદની ચુંટણી નજીક આવતા રાજકીય ગરમાવો

જો ભરત સૌદરવા ભાજપનો ખેસ ધારણ કરશે તો આપને ઝટકો લાગશે તેમ મનાઈ રહ્યું છે પરંતુ આવનારા સમયમાં શું થાય તેતો જોવાનું રહ્યું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.