જસદણ તાલુકાના કમળાપુર અને ભાડલા જિલ્લા પંચાયત સીટ નીચે આવતા ગામોમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર અર્થે મીટીંગ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bh9yrhe7gqfflzze/" left="-10"]

જસદણ તાલુકાના કમળાપુર અને ભાડલા જિલ્લા પંચાયત સીટ નીચે આવતા ગામોમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર અર્થે મીટીંગ યોજાઇ


જસદણ તાલુકાના કમળાપુર અને ભાડલા જિલ્લા પંચાયત સીટ નીચે આવતા ગામોનો આજનો પ્રવાસ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના ચૂંટણી પ્રચાર અર્થે અને તેના સમર્થનમાં આજના આ પ્રવાસમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા ,મહામંત્રી કલ્પેશભાઈ વાવડીયા ,જસદણ તાલુકા સંયોજક મનસુખભાઈ જાદવ મુકેશભાઈ મેર રામભાઈ સાકરીયા રવજીભાઈ સરવૈયા ધીરુભાઈ રામાણી તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સદસ્ય ગોકળભાઈ જયંતીભાઈ સાવલિયા તેમજ જસદણ તાલુકા નું સંગઠન ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]