બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા ની 14 તાલુકા પંચાયત નો વહીવટી કાર્યકાળ પૂર્ણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ba9n4p2r8lnxh4q5/" left="-10"]

બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા ની 14 તાલુકા પંચાયત નો વહીવટી કાર્યકાળ પૂર્ણ


એટ ધીસ ટાઈમ ન્યૂઝ બનાસકાંઠા

બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા ની 14 તાલુકા પંચાયત નો વહીવટી કાર્યકાળ પૂર્ણ

આવતીકાલથી 14 તાલુકા પંચાયત પર વહીવટદાર ની નિમણુંક..

અમીરગઢ માં જિલ્લા પુરવઠા અધિકારી ને વહીવટદાર તરીકે નિમણુંક..

ભાભર માં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ને વહીવટદાર તરીકે નિમણુંક..

વાવ તાલુકા પંચાયત માં નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલ ને વહીવટદાર તરીકે મુકાયા..

ડીસા, પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, શિહોરી, દિયોદર,લાખણી, સુઈગામ માં જે તે પ્રાંત અધિકારી ને વહીવટદાર ની નિમણુંક..

રીપોર્ટ એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]