ખુલ્લી ગટરની અંદર ગાય ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવી. - At This Time

ખુલ્લી ગટરની અંદર ગાય ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવી.


મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાં આવેલ ટેલિફોનિક એક્સચેન્જ વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હોવાની ઘટના સામે આવી હતી.જ્યારે ગટરમાં ગાય પડી જતા સ્થાનિક લોકો દ્રારા નગરપાલિકાને જાણ કરવામાં આવેલ હતી.અને નગરપાલિકાની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોચી હતી અને ગાયને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.જ્યારે લુણાવાડા નગરમાં ખુલ્લી ગટરમાં અવારનવાર ગાયો ગટરમાં પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે પાલિકા દ્રારા ખુલ્લી ગટરોનુ કામકાજ હાથ ધરાઈ તેવી માંગ જોવા મલી રહી છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon