ઈડર માર્કેટ યાર્ડમાં આજ રોજ ઘઉં ટુકડા નો - At This Time

ઈડર માર્કેટ યાર્ડમાં આજ રોજ ઘઉં ટુકડા નો


ઈડર માર્કેટ યાર્ડમાં આજ રોજ ઘઉં ટુકડા નો ભાવ ૪૩૫.રૂ.થી લઈ ૪૯૦.રૂ.બોલાયો હતો મગફળી નો ભાવ રૂ.૧૨૦૧ થી લઈને.૧૩૦૦.રૂ.બોલાયો હતો. આને મકાઈ ભાવ રૂ.૪૫૦.થી લઈ રૂ.૫૦૯.બોલાયો હતો.જ્યારે દિવેલા નો ભાવ રૂ.૧૪૪૦ થી લઈને રૂ.૧૪૫૮. બોલાયો હતો..‌‌..
(સાબરકાંઠા at this time news )
રિપોર્ટ.નવાઝ ખાન આર પઠાણ. ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.