પિલવાઈ ની શેઠ જી. સી હાઈસ્કૂલમા ૫૦૦વૃક્ષો નુ વૃક્ષારોપણ નો ક્રાયૅક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jxe1qqg47u1lip9i/" left="-10"]

પિલવાઈ ની શેઠ જી. સી હાઈસ્કૂલમા ૫૦૦વૃક્ષો નુ વૃક્ષારોપણ નો ક્રાયૅક્રમ યોજાયો


ઉત્તર ગુજરાતમાં આવેલુ વિજાપુર તાલુકાની પિલવાઈગામ ની શેઠ જી.સી. હાઈસ્કૂલ દ્વારા 500 વૃક્ષોનું વૃક્ષારોપણ પૂર્ણ કરવામાં આવ્યું ,આમ તો એક વૃક્ષ વાવવા થતીઅને તેનુ રોજ પાણી પાઈ ને જતન કરવામાંઆવે તો ઓક્સિજન (પ્રાણવાયુ) થી દરેક માનવી ને પોતાનુ આરોગ્ય તંદુરસ્ત રહે અને દરેક પક્ષી ઓ ને રહેવા માટે માળો મળે તેથી જીવન જીવી માટે વૃક્ષારોપણ કરવુ જોઇએ આવુ જ વિજાપુર તાલુકાની શેઠ જી.સી. હાઈસ્કૂલ, પિલવાઈ ખાતે ફોરેસ્ટ ઓફિસર શ્રી ચન્દ્રકાંતભાઈ ના સહયોગથીઆચાર્યા શ્રીમતી કૃણાલબેન એસ.ઠાકર ના નેતૃત્વ હેઠળ કુલ 500 વૃક્ષોનું વૃક્ષારોપણ પૂર્ણ કરવામાં આવ્યું.શાળા સહિત પિલવાઈ ગામમાં,સંત સમાધિ ઋષિવન તથા અન્ય શાળાઓ સહિતની વિવિધ જગ્યાએ વૃક્ષો વાવીને શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને વૃક્ષો નું જતન કરવાની જવાબદારી સોંપવામાં આવી આગામી સમયમાં હજી વધારે વૃક્ષો વાવીને જવાબદારી સાથે જતન કરીને ગામને હરિયાળું બનાવવાનું સપનું સાકાર થાય તેવા પ્રયત્નો સાથે કૃણાલબેન સતત પ્રયત્નશીલ બની રહેશે.

વૃક્ષો વાવો પર્યાવરણ અને દેશ બચાવો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]