અરવલ્લી જિલ્લામાં મતદાન માટે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બનશે. - At This Time

અરવલ્લી જિલ્લામાં મતદાન માટે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બનશે.


અરવલ્લી જિલ્લામાં આવતીકાલે સમગ્ર રાજ્યના લોકસભા 2024નું મતદાન યોજાનાર છે. જેના માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવતીકાલે યોજાનારા મતદાન માટે મોડલ મતદાનમથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી મોડેલ મતદાન મથક ભેરુંડા ખાતે બનાવવામાં આવ્યું છે.જેમાં અવનવા આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને ડીએસઓશ્રી મહેશ્વરી રાઠોડના અવનવા પ્રયાસથી મતદાન મથક ઉપર આકર્ષણ માટે કાર્ટૂન મોટું - પતલુનો વેશ ધારણ કરીને યુવાનો મતદારોનું સ્વાગત કરશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.